GSTV

કોંગો ફિવરને લઈને આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ આપ્યું મહત્વનું નિવેદન

Last Updated on September 5, 2019 by

ગુજરાતના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ શિક્ષણ દિન નિમિતે વલસાડની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગોં ફિવરને લઇને સરકાર ગંભીર છે. વધુ વરસાદ પડવાને કારણે રોગચાળો વધ્યો છે. સમગ્ર રોગચાળા પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મનપા કમિશ્નરોને તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ડોકટરોની અછત મામલે તેમને જણાવ્યું હતું કે ડોકટરોને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવામાં રસ નથી. પોતાના ક્લિનિક ચલાવામાં રસ છે. સરકારનો ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવા માટેના પ્રયત્નો ચાલુ છે. 5 હજાર 700 જેટલી મેડિકલની સીટમાં વધારો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

મોટો ઘટસ્ફોટ / વેક્સિન લઇ લીધી એટલે નિશ્ચિંત ના થઇ જતાં, અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી રસીકરણ છતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા

Bansari

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

મોટા સમાચાર/ ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરી ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!