GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

તમારી પાસે પણ હોય હેલ્થ ઈંશ્યોરન્સ તો છે ખુશીના સમાચાર, મળી શકે છે આટલી બધી વધારાની સેવાઓ

હેલ્થ ઈંશ્યોરન્સ હોલ્ડર્સને બહુ જલદી બીજા પણ કેટલાક ફાયદા મળી શકે છે. ઈંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપેન્ટ ઓથોરિટી (IRDAI) એ ગાઇડલાઇન્સન ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેના અનુસાર, પોલિસી હોલ્ડર્સને મફત ઓપીડી સલાહ, દવાઓ, હેલ્થ ચેકઅપ, ડાયગ્નોસ્ટિક્સ મળી શકે છે. આ સિવાય પેકેજમાં જિમ અને યોગા સેન્ટર્સ પર ડિસ્કાઉન્ટનાં વાઉચર્સ પણ આપવામાં આવી શકે છે.

IRDAI એ તેની ડ્રાફ્ટ ગાઇડલાઇન્સમાં કહ્યું કે, “હેલ્થ ઈંશ્યોરન્સ પોલિસી હોલ્ડર્સને નેટવર્ક પ્રોવાઇડર્સ અને સહયોગી હોસ્પિટલો દ્વારા આપવામાં આવતી હેલ્થ સ્પેસિફિક સેવાઇ ઓફર કરી શકે છે.” હેલ્થ ઈંશ્યોરસ હોલ્ડર્સ માટે IRDAI એ હેલ્થ સપ્લીમેન્ટ્સ પર ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ પણ આપ્યો છે.

અત્યારે હેલ્થ ઈંશ્યોરન્સ આપતી કેટલીક કંપનીઓ તેના કવરેજમાં હેલ્થ ચેકઅપ અને ડાયગ્નોસ્ટિક્સ આપે છે. IRDAI એ કહ્યું છે કે, વિમાની રકમ આનાથી અલગ રહેશે અને કોઇ બોનસ સાથે લિંક નહીં થાય. વીમા કંપનીઓએ કહ્યું છે કે, જો તેઓ આ સુવિધાઓ આપશે તો તેના પ્રભાવ અંગે પણ તપાસી લેશે. ગ્રાહકને આ અંગે પહેલાંથી જણાવવું જરૂરી છે.

વીમા કંપનીઓને એ પણ જણાવવાનું રહેશે કે, પોલિસી રિન્યૂ થવાની પરિસ્થિતિમાં આ બધા જ ફાયદા કેરી-ફોરવર્ડ થશે કે નહીં. પોલિસી હોલ્ડર્સને એક વાર સ્ટેટમેન્ટ મોકલી આ બધા ફાયદા વિશે માહિતી આપવાની રહેશે.

Related posts

બેંકમાંથી ધિરાણ લેનારાઓ માટે આવી છે ખુશખબર, આ બધી બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડ્યું

Karan

શું કોરોનાસંકટ વચ્ચે સરકારે શાળાઓ ખોલવાની કરી તૈયારી ? અહીંયા જાણો હકીકત…

Ankita Trada

પ્રધાન કુંવરજી બાવળિયાને જાગૃત નાગરિકે લખ્યો પત્ર, વીજ ચોરીનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!