GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગરમીમાં સિંધવ મીઠું છે અમૃત સમાન, પેટને લગતી બધી સમસ્યાઓને આપે છે રાહત

ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈડ, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવાં પોષક તત્વો પ્રચુર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.

સાથે જમવાના સ્વાદમાં પણ વધારો કરે છે. સિંધવ મીઠામાં આયરન અને મિનરલ્સનો સ્રોત સારો હોય છે. જો તમારા પેટમાં ગડબડ હોય તો આ મીઠાનું સેવન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સાથે સોડિયમ ઓછું કરવામાં મદદ કરે છે. સફેદ મીઠું આયોડાઈઝ નામથી ઓળખાય છે.

તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે. માટે ડોક્ટર તેને રાંધવામાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. પણ તેની જગ્યાએ તમે સિંધવ મીઠુંનો ઉપયોગ કરશો તો વધુ ફાયદો થશે. આ મીઠામાં ઓછું આયોડાઈઝ હોય છે. ઘણી વાર ઓવરઈટિંગ, આઈબીએસ અને એનર્જીના કારણે આપણે બ્લોટેડ મહેસૂસ કરીએ છીએ.

સિંધવ મીઠામાં એલ્કલાઈન ગુણ રહેલો છે, જે પેટમાં બની રહેલા એસિડને નિયંત્રણમાં રાખે છે. આ સારું લેક્ઝેટિવ માનવામાં આવે છે. સિંધવ મીઠાને પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો મસલ રિલેક્સેટનું કામ કરે છે. સિંધવ મીઠુંમાં પોટેશિયમ રહેલું છે, જે મસલ પેનને ઓછું કરવાનું કામ કરે છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે દિલ્હી સુધી બેઠકોનો દોર શરૂ, નારાજ કોંગી ધારાસભ્યોએ મુલાકાત માટે સોનિયા ગાંધી પાસે માંગ્યો સમય

Mansi Patel

મહારાષ્ટ્રના રાજભવનમાં 18 લોકોનો રીપોર્ટ કોરોના પોઝિટિવ, રાજ્યપાલ થયા સેલ્ફ આઈસોલેટ

Ankita Trada

શિખર ધવનનો 6 વર્ષનો પુત્ર બનાવી રહ્યો રોટલી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વીડિયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!