GSTV
Home » News » જાડિયા-પાડિયા પણ થઈ જશે પદમણી નાર જેવા ફિટ, આજથી જ પીવાનું શરૂ કરો આ ખાસ ડ્રિન્ક

જાડિયા-પાડિયા પણ થઈ જશે પદમણી નાર જેવા ફિટ, આજથી જ પીવાનું શરૂ કરો આ ખાસ ડ્રિન્ક

આજકાલના બેઠાડા જીવનના કારણે વજન વધી જવાની સમસ્યા બહુ વધી ગઈ છે. બધાં પાસે નિયમિત જીમ જવાનો સમય નથી હોતો તો, ડાયટ પણ બધાંને નથી ગમતું. એટલે આજકાલ લોકો વજન ઘટાડવા માટે લેમન ટી તરફ વળ્યા છે. પરંતુ શું તમે ક્યારેય લેમન ગ્રાસ ટી વિશે સાંભળ્યું છે. તેનો સ્વાદ લેમન ટી કરતાં થોડો અલગ હોય છે.

આ ખાસ બનાવતાં માંડ 10-15 જ મિનિટ લાગશે અને હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક રહેશે.

સામગ્રી

એક ઝૂડી લેમન ગ્રાસ
એક ટીસ્પૂન લીબુનો રસ
એક ટીસ્પૂન મધ
એક ગ્લાસ પાણી
ચપટી મીઠું

રીત

સૌપ્રથમ લેમન ગ્રાસને ધોઇને કાપી લો. ત્યારબાદ ગેસ પર મીડિયમ આંચ પર એક પેનમાં પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે અંદર ગ્રાસ નાખો અને તેને પાંચ મિનિટ ચઢવા દો. ત્યારબાદ તેને કપમાં ગાળી લઈ લો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને મધ મિક્સ કરો. તૈયાર છે લમન ગ્રાસ ટી.

દિવસમાં એકવાર ચોક્કસથી સેવન કરો આ ખાસ પીણાનું. બહુ જલદી મળશે ફાયદો.

Read also:

Related posts

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!