GSTV

વડોદરામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને આરોગ્ય વિભાગના દરોડા

Last Updated on October 17, 2019 by

વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દિવાળીના તહેવારોને અનુલક્ષીને દરોડા પાડ્યા છે.આજે વિવિધ વિસ્તારોમાં આવેલ બેકરી ખાતે ચેકિંગ હાથ ધરી નમૂના લીધા હતા. બુધવારે જનરલ સ્ટોર અને મોલમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. શહેર સીટી વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં દરોડની કાર્યવાહી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!