GSTV
Home » News » જૂનાગઢના શેરડી અને ઇન્દ્રા ગામથી ‘મુન્ના’ અને ‘સર્કિટ’ ઝડપાયા

જૂનાગઢના શેરડી અને ઇન્દ્રા ગામથી ‘મુન્ના’ અને ‘સર્કિટ’ ઝડપાયા

જૂનાગઢના શેરડી અને ઈન્દ્રા ગામેથી બે બોગસ તબીબ ઝડપાયા છે. બન્ને શખ્સ છેલ્લા ઘણા સમયથી નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતા હતા. બન્ને તબીબને માણાવદરની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ઝડપી પડ્યા છે. આ ઉપરાંત દવાખાનામાંથી મોટા પ્રમાણમાં એલોપેથીની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!