GSTV
Home » News » હેલ્થકેર કંપનીનું ઉઠમણું : સુરતીઓના 7 કરોડ ફસાયા, ઓફિસને લાગ્યા તાળાં

હેલ્થકેર કંપનીનું ઉઠમણું : સુરતીઓના 7 કરોડ ફસાયા, ઓફિસને લાગ્યા તાળાં

સુરતમાં ફિનોમિલ હેલ્થકેર નામની કંપનીએ ઉઠમણું કર્યુ છે. આ કંપનીની સુરત અને મુંબઈની ઓફિસને તાળા લાગ્યા છે. છ કરોડ 94 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. ફીનોમિલ હેલ્થકેર નામની કંપનીના ગુજરાત ઝોનના ડીરેક્ટર અને મુંબઈ ઝોનના ડિરેક્ટરોએ સાથે મળી છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે.

કંપનીમાં રોકાણ કરાવી વધુ વેતન આપવાના બહાને છેતરપિડી કરવામાં આવી છે. માત્ર સુરતના જ 50 થી વધુ લોકોના નાણાં ફસાયા હોવાની ચર્ચા છે. હાલ સુરતની બેલ્જિયમ સ્કવેરની અને મુંબઈની ઓફિસે તાળા મારીને સંચાલકો ફરાર થયા છે. મહીધરપુરા પોલીસે છેતરપિંડી સહિતના મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

મતદાનનાં એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં કર્યો પ્રચાર , કોંગ્રેસને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Mansi Patel

તેજપ્રતાપના ગાર્ડ્સે મીડિયાના કર્મચારીઓ સાથે કરી મારપીટ, તેજપ્રતાપનો આરોપ- ‘મારા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો’

Arohi

કાલે BJPના લોકો 500 રૂપિયા આપીને આંગળી પર સ્યાહી લગાવી ગયા, કહ્યું- કોઈને કહેતા નહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!