GSTV
Home » News » સ્વાદમાં જ નહી ગુણોમાં પણ નંબર-1 છે શેરડીનો રસ, આ ફાયદા તમે નહી જાણતા હોય

સ્વાદમાં જ નહી ગુણોમાં પણ નંબર-1 છે શેરડીનો રસ, આ ફાયદા તમે નહી જાણતા હોય

ઉનાળો આવતા જ શેરડીની રસની બોલબાલા વધવા લાગે છે.ગરમીમા લોકોમા શેરડીનો રસ ખુબ લોકપ્રીય છે.તમને જણાવી દઇ કે ઉનાળાનું આ પીણું સ્વાસ્થય માટે ખુબ ફાયદા કારક છે.એંટીઓક્સીડેંટથી ભરપુર આ રસ શરીરમા રોગ પ્રતીકારક શક્તિમાં વધારો કરે છે.

શેરડીનો રસ આયરન,મૈગ્નીશિયમ અને કેલ્સીયમની સાથે સાથે ઇલેક્ટોલાઇટસ ભરપુર માત્રામાં હોય છે.જેના કારણે ડિહાઇડ્રેશન થતુ નથી.

આટલુ જ નહીં આ સામાન્ય શરદી અને અન્ય સંક્રમણો પણ ઠિક કરે છે.

શરીરમાં પ્રોટીનના સ્તરમા વધારો કરે છે.થાક અને સુસ્તી દુર કરે છે,આ કોર્બોહાઇડ્રેડ,પ્રોટીન,આયરન,પોટૈશીયમ જેવા બીજા અનેક પોષક તત્વો હોય છે.

એક ગ્લાસ શેરડીનો રસ શરીરમાં ઉર્જા બરકરાર રાખે છે.

શેરડીનો રસ શરીરમા કેટલાક ઇન્ફેક્શનમા રાહત આપે છે.

પથરીના ઇલાજમા મદદ રૂપ છે.

શેરડીના રસમા ખનીજ ભરપુર માત્રામા હોય છે.જે દાંતને સડાથી બચાવામા મદદ કરે છે.

સ્વાસની દુર્ગંધથી બચાવે છે.

આયુર્વેદમા શેરડીની રસને પાચન માટે ઉપયોગી ગણાવ્યો છે.

કબજીયાતમાન રાહત આપનારો સાથે સાથે જ પેટમાં બળતરા એસેડીટીમાં રાહત આપે છે.

Read Also

Related posts

પતિને ઉંઘની ગોળીઓ આપીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, અચાનક પતિને આવ્યો હોશ અને…

Bansari

સાપની પપ્પી લેવી આ શખ્સને ભારે પડી, સાપ મોઢા પાસે આવ્યો અને…

Bansari

TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર જોતા રહી જશો , ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!