GSTV
Home » News » થોડુ કામ કરતાં જ થાક લાગતો હોય તો આજથી ખાવાનું શરૂ કરી દો કાચા કેળા, જાણો તેના અન્ય લાભ

થોડુ કામ કરતાં જ થાક લાગતો હોય તો આજથી ખાવાનું શરૂ કરી દો કાચા કેળા, જાણો તેના અન્ય લાભ

પાકાં કેળા તો બધા ખાય છે પરંતુ કાચા કેળા પણ એટલાં જ સ્વાસ્થપ્રદ હોય છે. તેમાં રહેલું પોટેશિયમ ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે અને શરીરને આખો દિવસ ઉર્જાવાન રાખે છે.  તેમાં રહેલાં વિટામિન બી6, વિટામિન સી કોશિકાઓને પોષણ આપવાનું કામ કરે છે.

– કાચા કેળામાં ભરપૂર પોટેશિયમ અને ઑક્સિડેન્ટ જોવા મળે છે. કાચા કેળાનું શાક ખાવાથી દિવસભર સ્ફૂર્તિ રહે છે.

– તેમાં કેલ્શિયમ વધારે હોવાથી હાડકાં મજબૂત બને છે. જેમને વધારે ભૂખ લાગવાની તકલીફ હોય તેમણે પણ કાચા કેળાં ખાવાં જોઈએ. આનાથી પેટ ભર્યું ભર્યું રહે છે અને જલદી ભૂખ નથી લાગતી.

– તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે. કાચા કેળા ખાવાથી આંતરડા સાફ થાય છે. આનાથી જે મળ જમા થયો હોય તે બહાર નીકળી જાય છે અને ખાધેલું શરીરને અડે છે.

Read Also

Related posts

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!