GSTV
Home » News » નિયમિત કરો આ એક શાકભાજીનું સેવન, કંટ્રોલમાં રહેશે બ્લડ પ્રેશર

નિયમિત કરો આ એક શાકભાજીનું સેવન, કંટ્રોલમાં રહેશે બ્લડ પ્રેશર

લંડનની એક યુનિવર્સિટીએ થોડો સમય પહેલાં શાકભાજીના વિવિધ જ્યૂસ પર અભ્યાસ કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજીનો જ્યૂસ હેલ્થને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એમાંય બીટનો રસ તો હાઇ બ્લડપ્રેશરમાં ઉત્તમ છે. નિયમિતપણે 100 ગ્રામ બીટનો રસ પીવામાં આવે તો ધીરે ધીરે હાઇ બ્લડપ્રેશર સામાન્ય બની જાય છે.


– બીટમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું છે.
– આ તત્ત્વ પાચનતંત્રમાં પહોંચી નાઇટ્રિક ઓક્સાઇડ બની જઇ લોહીના પ્રવાહને ઘટાડે છે.
– લોહીનો પ્રવાહ ઘટવાથી હાઇ બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે.
– જેમને લો બ્લડપ્રેશર રહેતું હોય તેમણે નિયમિત રીતે બીટનો રસ પીવો જોઇએ.
– અઠવાડિયે એકાદ વખત બીટનો જ્યૂસ પીવે તો ખાસ કંઇ વાંધો આવતો નથી.

Read Also

Related posts

દિગ્ગજ નેતાનું EVM મુદ્દે મહત્વનું નિવેદન કહ્યું, ‘હાર માટે EVM જવાબદાર નહીં’

Mayur

આ 10 કારણોના કારણે કોંગ્રેસનો થયો પરાજય, આ કારણે સતત હારી રહ્યા છે રાહુલ ગાંધી

NIsha Patel

ભારતના ઇતિહાસમાં સતત બીજી વખત બિનકોંગ્રેસી સરકાર બનશે, નરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!