GSTV

ઓ બાપ રે… સરકારની નવી ગાઈડલાઈન, બેડમાં શારીરિક સંબંધ બાંધવા સમયે પણ સોશ્યલ ડિસ્ટન્સનું કરવું પડશે પાલન

કોરોના વાયરસના સંકટમાં હેલ્થ એક્સ્પેર્ટ એવા દરેક પ્રકારનો નિર્ણય લઈ રહ્યા છે જેનાથી સંક્રમણનો ભય ઓછો કરી શકાય. વિશ્વના તામામ દેશની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ તે માટેના નિયમો બન્યા છે. સાર્વજનિક સ્થળોએ ઓછામાં ઓછા ઓછા દોઢ મીટરનું અંતર રાખવું, હેન્ડવોશ, પાર્ટનરને કમર તરફથી ગળે લગાવવા જેવી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાની હેલથ ઓથોરિટી બેડરૂમમાં કપલ માટે જારી કરેલી એક અજીબોગરીબ કોવિડ સેફ્ટી ગાઇડલાઇન્સને કારણે ચર્ચામાં છે.

લોકોને સેક્સ દરમિયાન દોઢ મીટરનું અંતર રાખવાની ભલામણ

ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ) ની હેલ્થ વેબસાઇટ પર ‘પ્લેસેફ’ની સલાહ સૂચનો પછી દરેક કોઈ પોતાનું માથું પકડી રહ્યું છે. કોરોના વાયરસથી બચાવવા માટે લોકોને સેક્સ દરમિયાન દોઢ મીટરનું અંતર રાખવાની ભલામણ કરી છે. બેડરૂમમાં પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવો તે સમયનો ફિજિટલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની સલાહ આપી છે.

જેની સાથે પહેલેથી રહો છો તેની સાથે ઈન્ટિમેટમાં ગભરાવાની નથી જરૂર

હદ તો ત્યારે થઈ જ્યારે સુરક્ષિત રહેવા માટે લોકોને સોલો સેક્સની સલાહ આપી હતી. નવી ગાઇડલાઈન મુજબ જ્યારે તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિ સાથે ઈન્ટિમેટ થઈ રહ્યા છો. જે તમારી સાથે પહેલેથી સાથે રહે છે તો ગભરાવાની જરૂર નથી. જો કે જે લોકો કેઝ્યુઅલ સેક્સ કરી રહ્યા છે તેમના માટે હેલ્થ એક્સપર્ટની કેટલીક ભલામણ કરવામાં આવી છે.

કોવિડ -19 કટોકટીમાં સોલો સેક્સને સૌથી સલામત માનવામાં આવ્યો

વેબસાઇટ મુજબ કોઈ બહારની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવો જોખમ ભરેલું છે. અને દોઢ મીટરનું ફિઝિકલ ડિસ્ટન્સને કારણે એવું ના કરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ -19 કટોકટીમાં સોલો સેક્સને સૌથી સલામત માનવામાં આવ્યો છે. તે સમયે હેલ્થ એક્સપર્ટ્સની ભલામણ વિરોધાભાસ પણ પેદા થયો છે. હકિકતે એનએસડબ્લ્યુ હેલ્થ ઓથોરિટીઝ તમારા પાર્ટનરની સામે પણ નિશ્ચિત ડિસ્ટન્સ રાખતા તમારી સેક્સ સંતુષ્ટિ, યૌન સંતુષ્ટિની પૂરી કરવાની ભલામણ કરે છે.

ત્રણ લેયર વાળું માસ્ક મોં અને નાક પર સારી રીતે કવર કરી લો

અત્યાર સુધી સ્પર્મ યા વેજાઈનલ ફ્લૂડ ના માધ્યમથી કોવિડ19 ઈન્ફેક્શન ફેલાયાનું જણાયું નથી. જો કે આ વાયરસ રેસ્પિરેટરી ડ્રોપેલ્ડ અથવા લારના માધ્યમથી ફેલાઈ શકે છે. એટલા માટે પાર્ટનરને કીસ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. સંભવ હોય તો તમે ત્રણ લેયર વાળું માસ્ક મોં અને નાક પર સારી રીતે કવર કરી લો. એક્સપર્ટ્સ મુજબ એવું કરવાથી કોવિડ -19, અંગત લૈંગિક ટ્રાંસમિશન ડીસીઝ અથવા ઇંફેક્શન (એસટીઆઈ) નો ભય પણ ઓછો હશે. તેની સાથે તેનાથી બર્થ કન્ટ્રોલ કરવાના આશય પણ જોવા મળી રહ્યો છે.

કોન્ડોમ અને ડેન્ટલ ડૈમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની ભલામણ

આ સિવાય લોકોને કોન્ડોમ અને ડેન્ટલ ડૈમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની ભલામણ કરાઈ છે. સાથે જ ફોન અથવા વીડિયો ચેટના માધ્યમથી હોટ મેસેજીસ અથવા ઈન્ટિમેટ થવાની સલાહ આપવામાં આવી છે. પાર્ટનરને એક બેડરૂમ અથવા શહેરમાં ન હોવા પર પણ તેની સાથે ફોન અથવા વિડિયો ચેટ પર ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!