GSTV
Home » News » જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, શંકાસ્પદ હાલતમાં સરહદ પારનો શખ્સ મળી આવ્યો

જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, શંકાસ્પદ હાલતમાં સરહદ પારનો શખ્સ મળી આવ્યો

કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. પીલર નંબર 1015 પાસેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો. સીમા દળના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. શંકાસ્પદ શખ્સની પુછપરછ કરતા પાકિસ્તાની નાગરીક હોવાનું સામે આવ્યું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

ડીપીએસ સ્કૂલને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, માન્યતા થઈ શકે છે રદ

Nilesh Jethva

ખેડૂતોને દાઝ્યા પર ડામ, મગફળી રિજેક્ટ થતા વેચાણ કર્યા વગર ફર્યા પરત

Nilesh Jethva

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, તરૂણીની છેડતી બાદ સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!