GSTV

કારમાં લિફ્ટ આપીને આ નરાધમ રિવોલ્વરની અણી પર કરતો હતો હીન કૃત્ય, ખુલાસો સાંભળશો તો ચોંકી ઉઠશો!

દેશમાં ઘણા સમયથી ગુન્હાખોરીને ડામવાનાં તમામ સ્તરે બહોળા પ્રમાણમાં વધારો થયો છે. સાથે સાથે પોલીસ પણ ઘણી સતર્ક જોવા મળી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીની સાથે જોડાયેલાં ગુરુગ્રામ શહેરમાં એક એવા નરાધમની ધરપકડ કરવામાં આવી છે કે તે કારમાં યુવતીઓને લિફ્ટ આપવાનાં બહાને કરતો હતો એવું કામ કે તેનો ખુલાસો વાંચીને ચોંકી ઉઠશો.

પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે, તેનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચનાં એસીપી અનિલ કુમારે કર્યો છે.પોલીસનાં નિવેદન મુજબ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે યુવતીઓને લિફ્ટ આપીને પિસ્તોલનાંદમ પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ બે ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલામાં આરોપીની તપાસ સતત ચાલી રહી હતી.

પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીએ નવેમ્બરમાં પ્રથમ વખત નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં પીડીતાનાં વસ્ત્ર ઉતારી દીધા અને યુવતી પોતાની લાજ બચાવવા માટે ગુરુગ્રામ રોડ પર મદદ માટે નિર્વસ્ત્ર દોડી હતી. ત્યારે હજું તો આ ઘટાનની શ્યાહી સુકાઈ નહી ત્યાં 30 ડિસેમ્બરે આવીજ ઘટના સર્જાઈ હતી. અને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલાની ગંભીરતા સમજીને પોલીસે નરાધમને ઝડપી લીધો હતો.

READ ALSO

Related posts

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah

કોવિશીલ્ડનો સાઈડ ઈફેક્ટનો એક વોલિયન્ટરે કર્યો દાવો, સીરમ ગ્રુપે 100 કરોડનો કર્યો માનહાનિનો કેસ

pratik shah

આંદોલન બન્યું ઉગ્ર/ દિલ્હીના પાંચેય એન્ટ્રી પોઇન્ટ ખેડૂતો કરશે બંધ, શાકભાજી-દુધની અછત શરૂ: મોદી સરકારનું શાસન હચમચી જશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!