GSTV
Home » News » એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરના ડબ્બામાં ગાયોની દયનીય સ્થિતિ સામે આવી છે. પકડેલા ઢોર જ્યાં રાખવામાં આવે છે ત્યાં અત્યંત દયનિય સ્થિતી છે. દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા ઢોર પુરવાના ડબ્બામાં કાદાવ. કીચડ અને ગંદકી જોવા મળી રહી છે. શહેરના એક ગોપાલકે જ્યારે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે ગાયોની ખરાબ સ્થિતિ જોવા મળી માખી મચ્છર કાદવ. કીચડ વળી જગ્યાએ ગાયોને રાખવામાં આવી હતી.

કેટલીક ગાયો મૃત્યુ પામી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગાયોની આવી પરિસ્થિતિને જોઇને કેટલા ગોપાલકો દ્વારા કોર્પોરેશન ખાતે મેયરને રજૂઆત કરવામાં આવી હતી. ડબ્બામાં ગાયોને પૂરતો ઘાસચારો ન મળતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. ગોપાલકોની રજૂઆત બાદ મેયરે તપાસ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે.

READ ALSO

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!