GSTV
Gandhinagar Trending ગુજરાત

ગુજરાત વિધાનસભાનું સત્ર હંગામેદાર રહેવાની પુરી શક્યતા, વિપક્ષ આ મુદ્દે સરકારને ભીસમાં લેશે

VIDHANSABHA

સોમવારથી શરૂ થઈ રહેલુ ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર હંગામેદાર રહે તેવી પુરેપુરી શક્યતા છે. બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરિતી મામલે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. આ માટે વિધાનસભામાં તાકીદની ચર્ચા કરવા વિપક્ષે માંગ કરી છે. આ ઉપરાંત ઊનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં ડીપીએસ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. ડીપીએસ મુદ્દે અપાયેલી કલમ 116 હેઠળની નોટિસ પાસ થઈ છે. જ્યારે સત્ર અગાઉના અંતિમ દિવસે બિન સચિવાલય પરીક્ષામાં ગેરરિતી મુદ્દે વિધાનસભા સચિવ ડી. એમ. પટેલને રજૂઆત કરાઈ છે.

READ ALSO

Related posts

સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત

Nakulsinh Gohil

અમદાવાદ /  11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ

Nakulsinh Gohil

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk
GSTV