GSTV
Home » News » જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

જાપાનમાં ભારતીય મૂળનાં યોગી નામથી ચર્ચીત પૌરાણીક યોગેન્દ્રએ નિકાયની ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે રાજધાની ટોક્યોનાં ઈદોગાવા મતદાન કેન્દ્રથી જીત્યા યોગી જાપાનમા ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. ત્યારે લેફટ બંધારણીય ડેમોક્રેટિક પાર્ટી ઓફ જાપાનનાં ઉમેદવાર યોગી હતા ત્યારે 21 એપ્રિલના રોજ થયેલી ચૂંટણીમાં 6477 મતથી જીત્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હું અહીં રહેતા વિદેશીઓ અને જાપાનીઝ નાગરિકો વચ્ચે સેતુ બનવાનો પ્રયત્ન કરવા માંગી રહ્યો છું. ત્યારે યોગી પ્રથમ 1997 પ્રથમ વખત જાપાન આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે તેઓ બે વર્ષમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારત પાછા ફર્યા હતા. પરંતુ જ્યારે તેમને એન્જિનિયરની નોકરી મળવા પર તેઓ 2001 માં ફરીથી અહીં આવ્યા હતા. તેઓ 2005 થી ઇદોગાવામાં રહે છે. ત્યારે ટોક્યોમાં કુલ 23 વૉર્ડ્સ પૈકી એક માત્ર ઇદોગામાંજ 4,300 ભારતીયો રહે છે. જ્યારે સમગ્ર જાપાનમાં 34 હજારથી વધુ ભારતીયો રહે છે.

READ ALSO

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે ખરાબ હશે તો હું જાતે શ્રીનગરની મુલાકાતે જઈશ

Mayur

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!