GSTV
Business

HDFC બેન્કે ફિક્સ્ડ ડીપોઝીટ ધારકોને આપી ખુશખબર

RBI

ગ્રાહકોને પૈસા જમા કરવા પ્રેરિત કરવા માટે HDFC બેન્કની ટર્મ ડીપોઝીટ પર વ્યાજદરમાં 1 ટકાનો વધારો કર્યો છે. હવે HDFC બેન્કના ગ્રાહકોને 1 વર્ષ ,માટે જમા રકમ પર 7 ટકા અને સીનીયર સીટીઝન નાગરિકોને 7.5 ટકા વ્યાજ મળશે. જયારે 1 કરોડથી વધુ જમા કરાવવા માટે ગ્રાહકોને વધુ રિટર્ન મળશે.

હાલમાં એચડીએફસી બેંકમાં ગ્રાહકોના 7.9 લાખ કરોડ રૂપિયા જમા છે.અ રકમ દેશની બધી બેંકમાં જમા રકમના 7 ટકા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરીમાં જમા રકમ પર અડધા ટકાનો વધારો થયો હતો. ત્યારે હવે બીજી બેંકો પર વ્યાજ દરમાં વધારો કરી રહી છે.

રીઝર્વ બેન્ક દજાહેર કરાયેલા આંકડા મુજબ, ૩૦ માર્ચ 2018 સુધીમાં બેન્કોમાં કુલ 115 લાખ કરોડ જમા કરવામાં આવ્યા હતા.

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

મંદીનો ભય/ એપ્રિલ- સપ્ટેમ્બરના અર્ધવાર્ષિક ગાળામાં FDI ૧૪ ટકા ઘટીને ૨૬.૯ બિલિયન ડોલર પહોંચ્યું

Padma Patel

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ૨૦૨૩માં ખેંચાશે નહીં અને અમેરિકામાં મંદી નહીં આવે તો શેરબજાર સુધરશે

Padma Patel
GSTV