GSTV

HDFC બેન્કના ગ્રાહકોને નેટ અને મોબાઈલ બેન્કિંગમાં આવશે મુશ્કેલી, જાણો શું છે કારણ!

HDFC

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFC એ ગ્રાહકોને રવિવારે નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેની જાણકારી બેન્કે આપી છે. બેન્કે જણાવ્યું છે કે, નિર્ધારિત સમારકામને કારણે HDFC બેન્કની નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એપ રવિવારે કેટલાક ટ્રાંજેક્શન માટે ઉપલબ્ધ રહેશે નહી. ગ્રાહકોને 8 નવેમ્બરને રાત્રીના 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

READ ALSO

Related posts

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

Bansari

બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ

Mansi Patel

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!