GSTV
Gujarat Government Advertisement

દેશની આ 2 પ્રાઈવેટ બેન્કે MCLRમાં કર્યો ઘટાડો, જાણો તમારા ખિસ્સાને કેટલો થશે ફાયદો !

Last Updated on August 7, 2020 by Ankita Trada

HDFC બેન્કે શુક્રવારે બધા ટેન્યોર માટે MCLRમાં 10 આધાર અંકોનો કપાત કર્યો છે. જેની દર શુક્રવાર એટલે કે આજથી પ્રભાવી થશે. HDFC બેન્કની વેબસાઈટ પ્રમાણે, રેટ કટ બાદ ઓવરનાઈટ MCLR 7 ટકા પર છે. જ્યારે એક મહીના માટે આ 7.05 ટકા અને ત્રણ મહીનાનુ 7.10 ટકા છે.

MCLR ની સમીક્ષા કરે છે

6 મહીના એક વર્ષ અને બે વર્ષનુ MCLR ક્રમશઃ 7.20 ટકા, 7.35 ટકા અને 7.45 ટકા પર છે. માલૂમ થાય કે, બેન્કે રિઝર્વ બેન્ક (RBI) દ્વારા રેપો દર અને રિવર્સ દરમાં કોઈ ફેરફાર કર્યા નથી. એવામાં HDFC બેન્કનો આ નિર્ણય 1 દિવસ બાદ આવ્યો છે. બેન્ક સામાન્ય રીતે દર મહીને MCLR ની સમીક્ષા કરે છે. ICICI બેન્કે હાલમાં જ 1 ઓગષ્ટથી પોતાના MCLR ને 10 BPS થી ઓછી કરવાની જાહેરાત કરી છે.

0.10 ટકાનો કપાત કર્યો છે

ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)એ શુક્રવારે બેસ રેટમાં 0.10 ટકાનો કપાત કર્યો છે. આઈઓબીએ એક નિયામકીય ફાઈલિંગમાં કહ્યુ છે કે, અમારા બેન્કની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમેટિએ બેસ રેટને હાજર 9.45 ટકાથી ઘટાડીને 9.35 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!