GSTV
Home » News » કુમારસ્વામીએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને બહુમતી સાબિત કરવાની તૈયારી બતાવી

કુમારસ્વામીએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને બહુમતી સાબિત કરવાની તૈયારી બતાવી

કર્ણાટક વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, અમે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને બહુમતી સાબિત કરવા માટે તૈયાર છીએ. કુમારસ્વામીએ વિધાનસભામાં બહુમત સાબિત કરવા સ્પીકર પાસે સમય પણ માગ્યો છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તે બાદ હુ બહુમતી સાબિત કરવા માટે તૈયાર છું. મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકમાં અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. જે બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટના વાદળ છવાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ, આગરા અને દિલ્હી બાદ આ સિટીની પણ મુલાકાત લઈ શકે છે ટ્રમ્પ

Pravin Makwana

આ શાળામાં છેલ્લા સોળ વર્ષથી આદિવાસી બાળકોને સરકારી ગ્રાન્ટ વગર કરાવવામાં આવે છે અભ્યાસ

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને સુરતમાં તૈયાર કરાઈ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમની નોટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!