GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

હવામાન વિભાગની વરસાદની આગાહી/ ૧૫ આેક્ટોમ્બર સુધી વરસાદી માહોલ, ફરી મોનસૂન એક્ટિવીટી સક્રિય થતા વરસાદની સંભાવના

હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. 15 ઓકટોમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાત રાજ્યમાં વરસાદે વિદાય લીધી પરંતુ અન્ય રાજ્યોમાં મોનસૂન એક્ટિવીટીને કારણે હજુ વરસાદી અસર જોવા મળશે, આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયા હોવાના કારણે બેવડી ઋતુની અસર જોવા મળશે.

  • હવામાન વિભાગની ફરી વરસાદની આગાહી
  • ૧૫ આેક્ટોમ્બર સુધી વરસાદી માહોલ
  • ફરી મોનસૂન એક્ટિવીટી સક્રિય થતા વરસાદની સંભાવના
  • આંધ્રપ્રદેશ પર સકર્યુલેશન સક્રિય થતા બેવડી ૠતુ

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે. વાદળછાયા વાતાવરણના કારણે કપાસ, તુવેર, અને પાપડી અને ફુલો વાળા શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV