શારિરીક સંબંધ એ દરેક પુરૂષ અને મહિલાનાં જીવનનો મહત્વનો ભાગ છે. દરેક મહિલા અને પુરૂષ પોતાની જિંદગીમાં શરીર સુખ માણે છે. સંબંધ બાંધતા પહેલા સ્ત્રી અને પુરૂષને સેક્સનાં ફાયદા અને નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે.
મહિલાઓ અને પુરૂષ માત્ર સેક્સથી થતા ફાયદા વિશે જ જાણે છે. અનેક પુરૂષો અને મહિલાઓને સેક્સથી થતા નુકસાન અંગે કાંઈ ખબર જ નથી. તેનાં કારણે આવી મહિલા અને પુરૂષોને સેક્સ કર્યાનાં થોડા સમય પછી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી આજે અમે લોકોને સેક્સ સંબંધિત માહિતીથી અવગત કરાવીશું.
સંબંધ બનાવ્યા પછી વધારે પડતી મહિલા અને પુરૂષો આરામ કરવા માટે ઉંઘી જાય છે. અમુક લોકો જ એ વાત થી વાકેફ છે કે સેક્સ કર્યા પછી આરામ કરવાની ભુલ ક્યારેય ન કરવી જોઈએ. શરીર સુખ માણ્યા પછી મહિલા અને પુરૂષોને અનેક પ્રકારની બિમારી થવાની શક્યતા છે. તેથી સંબંધ બાંધ્યા પછી આરામ કરતા પહેલા મહિલા અને પુરૂષોએ પેશાબ કરવું જોઈએ.
સેક્સ કર્યા પછી દરેક મહિલા અને પુરૂષોએ આરામ કરવાની જગ્યાએ પેશાબ કરવું જોઈએ. કારણ કે, સેક્સ કર્યા પછી પુરૂષનાં શરીરની નસોમાં કચરો જમા થઈ જાય છે. જેને સાફ કરવાની જરૂર હોય છે. હવે જ્યારે કોઈ પુરૂષ સંબંધ બનાવ્યા પછી પેશાબ કરે છે. પેશાબ કરવાને કારણે તે પુરૂષનાં શરીરની નસો સાફ થઈ જાય છે. તેમજ નસમાં ભરાયેલો કચરો બહાર નિકળી જાય છે.
સેક્સ કર્યા પછી દરેક પુરૂષનાં નસની સફાઈ થવી જરૂરી છે. સેક્સ બાદ પેશાબ કરવાથી પુરૂષોનાં નસમા રહેલા કચરાની સફાઈ તો થાય જ છે, સાથે-સાથે તે પુરૂષનાં શરીરમાં રહેલા ખરાબ લોહી(રક્ત)નો પણ નિકાલ થાય છે. પેશાબ વાટે ખરાબ લોહીનો પણ નિકાલ થાય છે. પેશાબમાં એસિડ તત્વ હોય છે. જે શરીરની સફાઈ કરતી વખતે રક્તની ગંદકીને પણ દુર કરે છે.
READ ALSO
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks