GSTV

યુવકે કર્યા પીઝા સાથે લગ્ન, કારણ જાણીને લાગશે નવાઈ

Last Updated on April 17, 2018 by Arohi

પ્રેમમાં ગર્લફ્રેન્ડ પાસેથી દગો મળ્યા બાદ માણસ બીજી છોકરી શોધી લે છે અથવા સાચો પ્રેમ ન મળવાને કારણે ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લે છે. પરંતુ રૂસના એક વ્યક્તિએ સાચો પ્રેમ ન મળવાને કારણે એવો નિર્ણય લીધો કે લોકો દંગ રહી ગયા. ઘટના સંભાળવામાં થોડી અજીબ લાગી શકે પરંતુ બિલકુલ સાચી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એક આદમીને જયારે સાચ્ચો પ્રેમ ન મળ્યો અને તેણે પ્રેમમાં હાર સ્વીકારી લીધી અને પોતાના મનપસંદ પીઝા સાથે લગ્ન કરી લીધા. તેને જણાવ્યું કે પીઝા કયારેય તમને રિજેક્ટ નથી કરતા અને તમને ક્યારેય દગો પણ નથી આપતા.

રૂસમાં રહેતા આ વ્યક્તિનું કહેવું છે કે તેના દરેક મિત્રો પોતાના રિલેશનશિપથી હેરાન પરેશાન છે. ત્યારે તેને લાગ્યું કે માણસોનો પ્રેમ સ્થાઈ નથી હોતો માટે તેણે પીઝા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ અનોખા લગ્નને રૂસના અધિકારીઓ દ્વારા રજીસ્ટર કરવાની પરમિશન પણ મળી ગઈ છે. સાથે જ ચર્ચના પાદરીએ આ લગ્નને મંજુરી આપી છે.

 

CRICKET.GSTV.IN

 

 

Related posts

જાણવા જેવું/ ભારતના રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી, જોઈ લો શા માટે આપવામાં આવેલી છે આટલી મોટી છૂટ, જાણીને નવાઈ લાગશે

Pravin Makwana

સલામ છે આ મહિલાને/ ભાઈના લગ્નમાં જમવાનું વધ્યું તો ગરીબ લોકોને ખવડાવા માટે લગ્ન છોડી અડધી રાતે રેલ્વે સ્ટેશન પર પહોંચી ગઈ

Pravin Makwana

રસપ્રદ કહાની/ મહિલાઓ માટે નહીં પણ પુરૂષો માટે બનાવવામાં આવ્યા હતા હાઈ હીલ્સ, ધીમે ધીમે મહિલાઓએ કબ્જો જમાવી લીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!