GSTV
Home » News » શું તમે ડિટોક્સ વોટરનું નામ ક્યારેય સાંભળ્યુ છે ? જાણો તેના ફાયદા

શું તમે ડિટોક્સ વોટરનું નામ ક્યારેય સાંભળ્યુ છે ? જાણો તેના ફાયદા

શુ તમે ડિટોક્સ વોટરનું નામ ક્યારેય સાંભળ્યુ છે ? જાણો છે ડિટોક્સ વોટર ?ડિટોક્સ વોટર એટલે એક એવુ પીણુ કે જે શરીરના ઝેરી તત્વોને એટલે કે ટોક્સીન બહાર કાઢી શરીરને શુધ્ધ અને તંદુરસ્ત બનાવે છે. Detox waterથી શરીરમાં રહેલા વિશેલા પદાર્થો બહાર નીકળી જાય છે.અને તે શરીરમાં સ્કુરતી અને તંદુસ્તી જાળવવામાં પણ મદદ તકશે લોકોની અલગ અલગ જરૂરીયાત મુજબ ડિટોક્સ વોટર બનાવવામાં આવે છે.

જેમકે વજન ઓછુ કરવા માટે,હાર્ડ પેશન્ટ માટે,ડાયાબીટીસ માટે,શરીર માંથી ટોક્સીન બહાર કાઢવા માટે ડિટોક્સ વોટર કેવી રીતે તૈયાર કરશો ? જરૂરીયાત મુજબ ડિટોક્સ વોટરની રેસીપી તૈયાર કરવામાં આવે છે. ૧ વજન ઓછુ કરવા માટે દાલચીની(તજ) અને સફરજનનુ ડિટોક્સ વોટર ચોથા ભાગના સફરજનમાં ૨ ઇંચ જેટલો તજનો ટુકડો સામગ્રી તરીકે જરૂરી છે, એક લીટર પાણીમાં તજને નાખી આખી રાત પલળવા દેવાનું ત્યાર બાદ સફરજનના નાના ટુકડા કાપી એમા નાખવા અને ૨૦ મિનિટ સુધી તેમજ રહેવા દેવું ત્યાર બાદ નરણા કોઠે(સાવારમાં ચા પીધા પહેલા) આ ડિટોક્સ વોટર પીવુ તેનાથી ઝડપથી વજન ઉતરશે.આ ડિટોક્સ વોટર વજન ઉતારવાની સાથે સાથે કેન્સર,હ્દય રોગ અને અસ્થમાં જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરશે.

કારણકે આમા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટીરીયલ ગુણો હોય છે.જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ૨. સંતરા આદુનું ડિટોક્સ વોટર  એક થી બે નંગ સંતરા અને ઇંચ આદુ એક લીટર પાણી આદુને પીસીને અને સંતરાને છાલ ઉતારી તેના ટુંકડા કરી ૨ કાલાક માટે રાખી મુકવુ ત્યાર બાદ પીવુ, ગરમી માટે આ બંને વસ્તુ શરીર માટે ખુબ ફાયદા કારક છે,થરીરને લુ લાગવાથી બચાવે છે,આ ઉપરાંત વિટામીન સી ડિએનેમાં આવતી કમીની પુર્તી કરે છે.અને હ્રદયને તંદુરસ્ત રાખે છે.આ ડિટોક્સ ડાયાબીટીસ માટે ખુબ લાભદાયી છે.

મધ અને લીંબુનુ ડિટોક્સ વોટર એક ચમચી મધ સાથે એક લીંબુ હુફાળા ગરમ પાણીમાં સાવારે નરણા કોઠે લેવુ.લીંબુ શરીરને તાજગી આપે છે,શરીરમાંથી આડસ દુર કરે છે,અને કબજીયાતની તકલીફમાં રાહત આપે છે જ્યારે મધના અનેક ગુણ છે .મદ શરીરમાં રાગ પ્રતિકારક શક્તિ વધારે છે.

તથા શરીરની અંદરની અશુધ્ધી શરીરની બહાર કાઢે છે.વજન ઉતારવા માટેઆ પીણુ ખુબ લાભદાયી છે.  ૪. આખુ જીરુ ડિટોક્સ વોટર રાત્રે ૧ લિટર પાણીમાં આખુ જીરૂ પલાળી સાવરે એ પાણી અડધુ રહે ત્યાં સુધી ગરમ કરવું બાદમાં તેને નરણા કોઢે પીવુ,તેનીથી વજન ખુબ ઝડપથી ઉતરશેને શરીરમાં તાજગી જળવાઇ રહેશે. આ રીતે તમે ઘરે તમારા પસંદીદા ફ્રુટ કે શાકભાજીને પણ ડિટોક્સ વોટકરમાં સામીલ કરી શકો.માત્ર એક વસ્તુની કાળજી રાખવી કે વિરુધ્ધ પ્રકૃતીની બે વસ્તુએ એક સાથે ન લેવી.

READ ALSO

Related posts

વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા

Mayur

નોકરી મેળવવા માગતા હોવ તો પહોંચી જાવ આ કંપનીમાં, 130 ફ્રેશર્સની ભરતી કરશે

Dharika Jansari

લોકસભાના શિયાળુ સત્રમાં સંતોષકારક કામગીરી, સ્પીકર ઓમ બિરલાના સમાપન ભાષણમાં અવરોધ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!