GSTV

બાવળામાં મેઘ મહેરથી ખેડૂતોમાં છવાયો આનંદ

Last Updated on August 22, 2018 by

બાવળા પંથકમાં ફરી વરસાદના આગમનને કારણે લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને જોરદાર વરસાદના આગમનથી છૂટકારો મળ્યો હતો. વરસાદને કારણે રસ્તા અને ગલીઓમાં પાણી-પાણી થઇ જતાં લોકોના દિલને જાણે ટાઢક વળી હતી. ફરી આવેલા વરસાદને કારણે ખેડૂતોમા ખૂબ આનંદ છવાયો હતો. તેમને તેમના પાકની ચિંતા હતી તે હવે ઘણે અંશે દૂર થઇ હતી.

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!