GSTV

રાજ્યમાં હવામાન વિભાગે ત્રણ દિવસ ભારે વરસાદની કરી આગાહી NDRFની 15 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 15 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.

NDRFની 15 ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે….પ્રથમ અને બીજા દિવસે ભારે વરસાદ વરસશે તો બીજા અને ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટશે તો ત્રીજા દિવસે ફરી પાછો ભારે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં હળવો વરસાદ રહેશે જયારે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસશે.

બીજા અને ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટશે તો ત્રીજા દિવસે ફરી પાછો ભારે વરસાદ

વરસાદ

Related posts

WhatsApp માં નવો નંબર આ રીતે કરો અપડેટ! અહીંયા જાણો સરળ ટ્રીક

Ankita Trada

અફઘાનિસ્તાનમાં એક સાથે 24 પ્રાંતમાં તાલિબાનનો એક સાથે હુમલો, શાંતિ સમજૂતી એકવાર ફરી પાટા પરથી ઉતરી

Mansi Patel

દિનેશ બાંભણીયાની આગેવાનીમાં બેરોજગાર યુવક-યુવતીઓની રેલી, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!