GSTV

ધોરણ 10માં ભણતી છોકરીને ઈંસ્ટાગ્રામ પર પ્રેમ થઈ જતાં ગુજરાત સુધી દોડી આવી હાથરસની વિદ્યાર્થિની, પોલીસે પકડી પાડી

Last Updated on November 25, 2021 by Pravin Makwana

હાથરસની ઈંટરમાં ભણતી ધોરણ 10ની વિદ્યાર્થિનીને ઈંસ્ટાગ્રામ પર યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વિદ્યાર્થિની પોતાના પ્રેમીને મળવા ગુજરાત સુધી દોડી આવી હતી. ફરિયાદ નોંધાતા હવે પોલીસે તેને પકડી પાડી છે.

ધોરણ દશમાં ભણતી વિદ્યાર્થિની છેલ્લા કેટલાય દિવસથી પોતાના ઘરેથી ગાયબ હતી. પરિવારના લોકોએ તેની સાથે ભણતા છોકરાઓ પર શક કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. કિશોરીએ પહેલા ઈંસ્ટાગ્રામ પર મિત્ર બનાવ્યા અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

પ્રેમનું ગાંડપણ એટલુ લાગ્યુ કે, તે પોતાના પ્રેમીને મળવા માટે ગુજરાત સુધી આવી પહોંચી. આ બાજૂ કિશોરી ગાયબ થતાં પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમણે તો પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી. જ્યાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. જો કે, પોલીસે આ કિશોરીને ગુજરાતમાંથી પકડી પાડી હતી.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!