GSTV
Home » News » જે સ્ત્રીની હથેળીમાં હોય છે આ નિશાન, તેને મળે છે ઉંચા હોદ્દાવાળો પતિ

જે સ્ત્રીની હથેળીમાં હોય છે આ નિશાન, તેને મળે છે ઉંચા હોદ્દાવાળો પતિ

13 years old minor bride

 જો કોઈ સ્ત્રીની હથેળીમાં કમળ કે માછલીની આકૃતિ બનેલી હોય તો એનું જીવન સુખ- સગવડભર્યું હશે, 

– જે સ્ત્રીના હાથમાં રથ કે ધ્વજાનું નિશાન હશે તો તેનો પતિ મોટો અધિકારી હશે. 

– જે સ્ત્રીની જમણી હથેળીમાં તરાજુ અને ડાબી હથેળીમાં હાથી કે બળદનું નિશાન હોય તેનો પતિ બિઝનેસમેન હોય છે. 

– હાથમાં શંખ, ચક્ર કે પદ્મનું ચિહ્ન હોય તો એનો પુત્ર મોટો અધિકારી કે રાજા જેવું જીવન જીવવાવાળો હોય છે. 

– જે સ્ત્રીનો હાથ ગુલાબી હોય અને તેના હાથમાં સ્વસ્તિકનું નિશાન હોય તો આવી સ્ત્રીઓ જ્યાં રહે ત્યાં પૈસાની તંગી નથી પડતી. 

નોંધ – લેખમાં આપેલી માહિતીને લઈને અમે કોઈ દાવો નથી કરતાં કે તે સંપૂર્ણ સત્ય છે. આ લેખ માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યો છે.

Read Also

Related posts

મારે મારી બહેનપણી સાથે જ છે ગાઢ જાતિય સંબંધો, એ હવે એવું કરી રહી છે કે મારાથી રહેવાતું નથી

Karan

સમાગમ પણ ન થઈ શકે એટલી છે મારી સાઈઝ, તો મારી પત્ની પ્રેગનન્ટ કેવી રીતે થઈ ગઈ

Karan

શું તમે ચહેરાને બેદાગ અને સુંદર બનાવવા માગો છો ? તો આજે જ ઉપયોગ કરો આ સંજીવની સમાન વસ્તુનો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!