GSTV

હાશીમ અમલાનો આ ‘સુપર ફાસ્ટ રેકોર્ડ’ કોણ તોડશે, વિરાટ કોહલી પણ ન તોડી શક્યો

Last Updated on July 18, 2020 by Mansi Patel

વનડેમાં ‘સુપરફાસ્ટ રેકોર્ડ’ વિશે વાત કરીએ. એવા બેટ્સમેને આ રેકોર્ડ્સ પર મહોર લગાવી દીધી છે, જેને ક્રિકેટ પંડિતો અને મીડિયા વનડે બેટ્સમેન ગણવામાં પણ ખચકાટ અનુભવે છે. અને આ બેટ્સમેન છે  સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ઓપનર હાશિમ અમલા. આવા રેકોર્ડ્સ, જેના વિશે સવાલ સ્વાભાવિક રીતે પેદા થાય કે તે કયો બેટ્સમેન હશે, જે હાશિમ અમલાના રેકોર્ડ તોડશે. આ રેકોર્ડ કેટલા સુપરફાસ્ટ છે કે તમે એટલામાં જ સમજી શકો છો કે ભારતીય રનમશીન વિરાટ કોહલી પણ પોતાનો સંપૂર્ણ ભાર લગાવવા છતાં હાશિમ અમલાના આ રેકોર્ડસ તોડી શક્યો નથી. અને આ પાસા હાશીમ આમલા વિશે સમજવા અને સમજાવવા માટે પૂરતા છે.

વન ડેમાં સૌથી ઝડપી હજાર રન બનાવવાનો છે.  સૌથી ઝડપી ગતિએ પ્રારંભિક કેટલાક હજાર રન બનાવવાની બાબતમાં  હાશિમ અમલાએ તેના નામનો ઝંડો લગાવી દીધો છે. પ્રારંભિક એક હજાર સિવાય, સૌથી ઝડપી બે હજારથી તેની શરૂ થાય છે

સૌથી ઝડપી 2000 રન

નામમેચઇનિંગ્સ
હાશિમ અમલા4140
ઝહીર અબ્બાસ4545
કેવિન પીટરસન5145

સૌથી ઝડપી 3000 રન

નામમેચઇનિંગ્સ
હાશિમ અમલા5957
શાઈ હોપ7267
બાબર આઝમ7068

સૌથી ઝડપી 4000 રન

નામમેચઇનિંગ્સ
હાશિમ અમલા8481
વિવિયન રિચર્ડ્સ9688
જો રૂટ9791

સૌથી ઝડપી 5000 રન

નામ મેચઇનિંગ્સ
હાશિમ અમલા104101
વિવિયન રિચાર્ડ્સ126114
વિરાટ કોહલી120114

સૌથી ઝડપી 6000 રન

નામ મેચઇનિંગ્સ
હાશિમ અમલા126123
વિરાટ કોહલી144136
કેન વિલિયમસન146139

READ ALSO

Related posts

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

ભરડો/ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરથી તબાહી: ૨૪ કલાકમાં ૬.૪૦ લાખથી વધુ નવા કેસ, આટલો છે મૃત્યુઆંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!