GSTV
Home » News » હસીના પાર્કરના આઇટમ સોંગમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન એકટ્રેસ સારાએ લગાવ્યો હોટનેસનો તડકો

હસીના પાર્કરના આઇટમ સોંગમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન એકટ્રેસ સારાએ લગાવ્યો હોટનેસનો તડકો

દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પર બની રહેલી ફિલ્મ હસીના ધ ક્વીન ઑફ મુંબઇનું આઇટમ સોંગ રીલીઝ કરવામાં આવ્યું છે  જેમાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન એકટ્રેસ સારા અંજુલી.  આ આઇટમ નંબર સારા અંજુલી તથા  સિદ્ધાર્થ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે. આ આઇટમ નંબર માટે સુનિધિ ચૌહાણે પ્લે બેક કર્યું છે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે અને સંગીત સચીન જિગરનું છે.

સુનિધિ ચૌહાણે તેના ટ્વિટર પર આ ગીતની લિંક શેર કરી હતી.

 

Related posts

વાહ રે ગુજરાતનો સરવે, મોરબીમાં સરવે માટે માત્ર 3 કર્મચારી ફળવાયા, આમાં ક્યાંથી મળશે ખેડૂતને સરકારી રાહત

Nilesh Jethva

પી.ચિદમ્બરમની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી, હજુ પણ રહેવું પડશે જેલમાં

Bansari

જોશમાંને જોશમાં પેરાગ્લાઈડિંગ કરવા તૈયાર તો થઈ ગયો, પછી જે આબરૂના કાંકરા થયા છે કે… Video જોઈ હસવું નહીં રોકાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!