GSTV
Gujarat Government Advertisement

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

Last Updated on October 23, 2019 by Karan

હરિયાણાની 90 વિધાનસભાની બેઠકો માટે એક્ઝિટ પોલ્સ અનુસાર અનુમાન સામે આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં બીજેપીને હરિયાણામાં બે તૃત્યાંશ બહુમતિ મળતી દેખાઈ રહી છે. જ્યારે આ એક્ઝિટ પોલ્સ અનુસાર હરિયાણામાં ફરીથી મનોહર લાલ ખટ્ટરની સરકાર બનતી નજેર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કોંગ્રેસ, ઈન્ડિયન નેશનલ લોક દલ (આઈએનએલડી), જનનાયક જનતા પાર્ટી (જેજેપી) અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. આ સિવાય બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, સ્વરાજ ઈન્ડિયાં અને બાગી બીજેપી સાસંદ રાજકુમાર સૈની ની લોકતંત્ર સુરક્ષા પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019માં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, બબીતા ફોગાટ, યોગેશ્વર દત્ત , સોનાલી ફોગાટ સહીત ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાંવ પર છે.

હરિયાણા – કુલ બેઠક 90

સર્વેભાજપકોંગ્રેસઅન્ય
ટાઇમ્સ નાઉ711108
જન કી બાત571716
ન્યૂઝ એક્સ771102
પોલ ઓફ પોલ631611

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કંગના નેગેટિવ આવી: કોરોના સંક્રમણથી મુક્ત થયેલી અભિનેત્રી કહ્યુ, સાજા થવાનું રહસ્ય હું નહીં જણાવુ !

Bansari

ભારતીય ડાકમાં 4368 જગ્યાઓ ઉપર નીકળી ભરતી, પરીક્ષા વિના થશે પસંદગી, ધો. 10 પાસ કરી શકે છે અરજી

Pravin Makwana

તબીબો માથે ખતરો: કોરોનાની બીજી લહેરમાં 269 ડોક્ટર્સના ગયા જીવ, સૌથી વધુ આ રાજ્યના તબીબો ભોગ બન્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!