વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સિરસામાં જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના કારણે ભારતનો એક ભાગ પાકિસ્તાન પાસે છે. અને આજે તેને પીઓકેના નામે ઓળખવામાં આવે છે.

કાશ્મીરનો વિનાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ આંખ બંધ કરીને બેસી ગઈ હતી. કોંગ્રેસના કારણે કાશ્મીરમાં 70 વર્ષ સુધી બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લાગૂ કરવામાં આવ્યુ નહોતુ.


કોંગ્રેસની સરકારના કારણે જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં હમેશા સુધારો થયો નહોતો.. કોંગ્રેસે આઝાદી બાદ પાકિસ્તાનને મદદ કરી એટલે પીઓકે પાકિસ્તાન પાસે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, કોંગ્રેસની સરકારે ગુરૂ નાનકના ગુરૂઘરથી સિખોને દૂર રાખ્યા છે. 70 વર્ષ સુધી કરતારપુર અંગે કોઈપણ પ્રકારના નિર્ણય લીધા નથી. જ્યારે ભાજપની સરકારે કરતારપુર કોરિડોર મામલે મહત્વના નિર્ણય લીધા છે.
READ ALSO
- જામનગર/ દસ કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો
- રોકાણ/ શું તમે પણ કરવા માગો છો શેર માર્કેટમાંથી તગડી કમાણી, સ્ટેપ બાય સ્ટેપ જાણો શું છે આખી પ્રોસેસ
- આ તારીખ સુધીમાં દેશના તમામ નાગરિકો પાસે હશે પોતાનું ઘર, અમિત શાહે કરી મોટી જાહેરાત
- India Vs England: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝાટકો, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી થયો બહાર
- ભાજપ દ્વારા નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત: આ 13 નેતાઓને મળ્યું સ્થાન, વાઘાણી કપાયા