GSTV

હરિયાણા : હનીપ્રીતનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી સંભાવના

Last Updated on October 5, 2017 by

38 દિવસ ગુમ રહ્યા બાદ પોલીસ સમક્ષ આવેલી હનીપ્રીત રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા કરી રહી છે. જો કે તે કેટલાક મુદ્દે જવાબ આપતી જોવા મળી ન હતી. ત્યારે હવે હરિયાણા પોલીસ હનપ્રીતનો નાર્કોટેસ્ટ પણ કરાવી શકે છે.

જો કે તે માટે પોલીસે પંચકુલા કોર્ટમાં અરજી કરવી જરૂરી છે. તો બીજી તરફ હનીપ્રીતનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટેની પણ પોલીસ તૈયારી કરી રહી છે.

હનીપ્રીત 38 દિવસમાંથી કેટલાક દિવસ સુધી ભટીંડામાં રોકાઈ હતી. ત્યારે આજે પોલીસ તેને અને તેની સાથી સુખદીપને ભટીંડા લઈ જઈ રહી છે. તો બીજીતરફ તેની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, જેમાં તે 38 દિવસ દરમિયાન વોટ્સઅપ દ્વારા ડેરાના લોકો સાથે સંપર્કમાં હતી.

 

Related posts

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!