GSTV

ભયંકર બેઈજ્જતી/ BJP-JJP-RSSના લોકોને લગ્નોમાં પણ નો એન્ટ્રી, લોકો છપાવી રહ્યા છે કંકોત્રી પર રીતસરની જાહેરાત

Last Updated on November 25, 2021 by Pravin Makwana

ખેડૂત આંદોલનની અસર હવે લગ્નોમાં પણ જોવા મળી રહી છે. હરિયાણાના ઝઝ્ઝરમાં રાજેશ ધનખડે એક ડિસેમ્બર પોતાના ઘરે યોજાઈ રહેલા લગ્નની કંકોત્રીમાં રિતસરની સૂચના લખી છે. જે સોશિયલ મીડિયા પર નિમંત્રણ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કાર્ડમાં લખાવ્યુ છે કે, મહેરબાની કરીને BJP, JJP અને RSSના લોકો આ લગ્નથી દૂર રહે. બુધવારે આ કાર્ડ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે સર છોટૂ રામ જયંતિ પર રેવાડી આવેલા ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે મંચ પર સાર્વજનિક રીતે બતાવ્યું અને લોકોને ભાજપ, જેજેપી તથા આરએસએસના વિરોધમાં લોકોને એકજૂટ રહેવાનું આહ્વાન કર્યું.

સોશિયલ મીડિયા પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે લોકો

હકીકતમાં જોઈએ તો, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોના ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા બાદ ભાજપ નેતાઓનો વિરોધ કરતા આવ્યા છે. હરિયાણામાં તો ભાજપ અને જજેપી નેતાઓનો ખુલ્લીને વિરોધ થઈ રહ્યો છે. જેને લઈને કેટલીય વાર હોબાળો પણ થઈ ચુક્યો છે. હાલમાં લગ્નનું આ કાર્ડ જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું હતું ત્યારે કેટલાય લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા હતા.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!