GSTV
Gujarat Government Advertisement

સરકારની આ યોજના થકી હેઠળ વિજળી બિલમાં થશે રાહત, 15 હજાર રૂપિયા મળશે સબ્સિડી

વીજળી

Last Updated on September 6, 2020 by Ankita Trada

સરકાર દ્વારા લોકોને સોલર પ્લાન્ટ લગાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સૌથી સારી વાત એ છે કે, ઘર પર સોલર પ્લાન્ટ લગાવવા પર સરકાર દ્વારા સબ્સિડી પણ આપે છે. સોલર પ્લાન્ટ માટે તમારે માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ તમને મળનાર વિજળી ફ્રી થઈ જાય છે. સાથે જ તમારુ વિજળી બીલ પણ અડધુ થઈ જાય છે. હરિયાણા સરકાર સોલર પ્લાન્ટ પેનલને પ્રોત્સાહન આપવા માટે યોજના ચલાવી રહી છે.

મનોહર જ્યોતિ યોજના

હરિયાણા સરકારની આ યોજનાનું નામ મનોહર જ્યાતિ યોજના છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર સૌર ઉર્જા પેનલ લગાવી શકાય છે. સાથે જ તમને એક લીથિયમ બટરી પણ આપવામાં આવે છે. તો 6-6 વોટના બે LED બલ્બ, 9 વોટની LED ટ્યૂબલાઈટ અને 25 વોટવાળા સીલિંગ ફેન સિવાય 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે.

મનોહર જ્યોતિ યોજનાના ફાયદા

મનોહર જ્યોતિ યોજના અંતર્ગત ગ્રામણી વિસ્તારમાં 150 વોટનો સોલર પેનલ લગાવી શકાય છે. સાથે જ તમારે એક લીથિયમ બેટરી પણ આપી છે. તો 6-6 વોટના બે LED બલ્બ, 9 વોટની LED ટ્યૂબલાઈટ અને 25 વોટવાળા સીલિંગ ફેન સિવાય 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવે છે.

15,000 રૂપિયાની સબ્સિડી

યોજના પ્રમાણે, ઘર પર 150 વોટનું સોલર પેનલ લગાવવામાં લગભગ 22,500 રૂપિયાની લગાત આવે છે, પરંતુ તેમાં રાજ્ય સરકાર 15 હજાર રૂપિયાની સબ્સિડી આપે છે. એવામાં માત્ર 7,500 રૂપિયા લગાવાના હોય છે. ત્યારબાદ તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

કેવી રીતે મળશે લાભ

મનોહર જ્યોતિ યોજનાનો લાભ માત્ર રાજ્યના મૂલ નિવાસી જ ઉઠાવી શકે છે. તે માટે તમારી પાસે હરિયાણાના નિવાસ પ્રમાણ પત્ર હોવુ જોઈએ. તે સિવાય આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ હોવુ પણ જરૂરી છે. ત્યારબાદ તમે સોલર પેનલ સ્કીમ માટે અરજી કરી શકે છે. તમે http://hareda.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

અગત્યનું/ 31મે સુધી બેંક એકાઉન્ટમાં રાખવા પડશે આટલા રૂપિયા, નહીંતર થશે 4 લાખનું નુકસાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!