GSTV
Home » News » હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની કરી જાહેરાત, મહિલાઓ પર આપ્યુ વિશેષ ધ્યાન

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની કરી જાહેરાત, મહિલાઓ પર આપ્યુ વિશેષ ધ્યાન

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ ઢંઢેરાને સંકલ્પ પત્ર- ૨૦૧૯ નામ આપ્યુ છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી શેલજાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યુ છે.

મહિલાઓને સરકારી અને ખાનગી નોકરીમાં ૩૩ ટકા અનામત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત કોંગ્રેસે ખેડૂત અને ગરીબની લોન માફ કરવાનો વાયદો કર્યો છે.

હરિયાણામાં નશીલી દવાના વેપારને રોકવા માટે એસટીએફની રચના કરવામાં આવશે. અને ભાજપના શાસનમાં થયેલા ગોટાળાની તપાસ કરવા તપાસ પેનલની રચના કરવામાં આવશે.

READ ALSO

Related posts

Live : બજેટ શરૂ, રૂપાણી સરકાર ખેડૂતો પર વરસી, 7423 કરોડની કરાઈ ફાળવણી

Karan

સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામુ માગી મોદી સરકારને પૂછ્યા 5 સવાલ

Karan

જો ઉશ્કેરણી કરનારા લોકોને પોલીસે છાવર્યાં ન હોત તો આ પ્રકારની હિંસા ન ભડકત : સુપ્રીમની ઝાટકણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!