GSTV
Home » News » હરિયાણામાં લાગુ થશે NRC, બીજા દેશોના લોકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો અધિકાર નહીં : ખટ્ટર

હરિયાણામાં લાગુ થશે NRC, બીજા દેશોના લોકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો અધિકાર નહીં : ખટ્ટર

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ મનોહર લાલ ખટ્ટરે એનઆરસી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. ખટ્ટરે જણાવ્યુ હતુ કે, એનઆરસી રાષ્ટ્રીય મુદ્દો છે. જેને હરિયાણા સહિતના તમામ રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. અને અન્ય દેશના નાગરિકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મોદી સરકારે આસામમાં એનઆરસીની યાદી જાહેર કરી છે. જે બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યુ હતુ કે, આસામ બાદ દેશભરમાં જરૂર પડશે તો એનઆરસી લાગૂ કરવામાં આવશે.  જે બાદ મોદી સરકારનો પશ્વિમ બંગાળમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી હુ છુ ત્યાં સુધી પશ્વિમ બંગાળમાં એનઆરસીને લાગૂ થવા દેવામાં નહીં આવે.

Read Also

Related posts

આ દિવાળી તમારા ઘરને સજાવો આ પ્રકારની ડિફરન્ટ રંગોળીથી, મહેમાનો જોઈને કરશે વાહવાહી…

Arohi

આ તારીખથી શરૂ થઈ રહ્યો છે Amazon દિવાળી સ્પેશિયલ સેલ, ઓફર્સ જાણીને દિવાળી રોશન થઈ જશે

Arohi

આ શું બોલી ગઈ તાપસી પન્નૂ? ખોલી નાખ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એવો સૌથી મોટો રાઝ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!