GSTV

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ: 3.66 લાખ પશુપાલકો કરી ચૂક્યા છે અરજી, તમે પણ ઉઠાવો આ રીતે ફાયદો

હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે કે જે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે. બેન્કોમાં અત્યાર સુધીમાં 3,66,687 અરજીઓ આવી છે. 57,106 ને મંજૂરી આપીને કાર્ડ આપ્યા છે. સરકારે આવા 8 લાખ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. 1.60 લાખ રૂપિયાનું ઋણ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી.

કયા પ્રાણી માટે કેટલા પૈસા

  • ગાયને 40,783 રૂપિયા
  • ભેંસ માટે 60,249 રૂપિયા
  • ઘેટાં અને બકરી માટે 4,063 રૂપિયા
  • ડુક્કર માટે 16,337 રૂપિયા
  • મરઘી માટે 720 રૂપિયા

કેવી રીતે અરજી કરવી

નજીકની બેંકમાં જઇને અરજી કરવાની રહેશે. દસ્તાવેજો સાથે બેંકમાં જવું આવશ્યક છે. ત્યાં અરજી ફોર્મ ભરવાના રહેશે. કેવાયસી કરાવવું પડશે. કેવાયસી માટે ખેડુતોએ આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આપવાનો રહેશે. તમામ કામ પૂરું થયા પછી 1 મહિનાની અંદર પ્રાણી ક્રેડિટ કાર્ડ મળે છે. જેના પર 7 ટકા વ્યાજે લોન મળે છે. કેન્દ્ર સરકાર તરફથી 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઈ છે. મહત્તમ 3 લાખ રૂપિયા લોન હશે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી થયુ મોત, રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી થયા હતા કોરોનાથી સંક્રમિત

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!