GSTV

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

Last Updated on December 5, 2021 by pratik shah

ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા..ત્યારબાદ જગન્નાથ મંદિરની મુલાકાત લઇને ભગવાન જગન્નાથના આશીર્વાદ પણ લીધા હતા..આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દારૂ જુગારનું દૂષણ નાથવા ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરશે.

દારૂ જુગાર મુદ્દે થતી રાજનીતિ મંત્રીએ અયોગ્ય ગણાવી

દારૂનું દૂષણ અટકાવમાં નિષ્ફળ નિવડેલા પોલીસ કર્મચારી અધિકારી વિરુદ્ધ  પગલાં પણ લેવામાં આવશે…દારૂ જુગાર મુદ્દે થતી રાજનીતિ મંત્રીએ અયોગ્ય ગણાવી હતી.’

READ ALSO

Related posts

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!