GSTV
Trending Videos Viral Videos

VIDEO: ગેરેજમાં સાફ થઈ રહી હતી ગાડીઓ, અચાનક કુતરાને શું થયું આવીને કરવા લાગ્યુ આવી હરકત

જાણીતા બિઝનેસમેન હર્ષ ગોયનકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. હર્ષ સોશિયલ મીડિયા પર મોટા ભાગે મજેદાર અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા હોય છે. લોકોને પણ તેમની દરેક પોસ્ટ ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ તેમણે એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં એક કુતરો ગેરેજમાં અજીબોગરીબ હરકત કરતા જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોવામાં રસપ્રદ લાગે છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, ગેરેજમાં ખાડી સફાઈ થઈ રહી છે. મોટા મોટા બ્રશ લાગેલા છે. તેમની ગાડી સાફ થઈ રહી છે. જ્યાં બાજૂમાં જ એક કુતરો ઊભો છે.આવી જ અજીબોગરીબ હરકત કરવા લાગે છે. કુતરાને જોતા લાગે છે કે, તેને આવુ કરવામા મજા આવે છે. હર્ષ ગોયનકાએ વીડિયોની સાથે મજેદાર કેપ્શન પણ આપ્યુ છે.

લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં આ વીડિયોને 68 હજારથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર મજેદાર રિએક્શન પણ આપી રહ્યા છે.ન

READ ALSO

Related posts

ચૈત્ર નવરાત્રી 2023: માઁ ચંદ્રઘંટાની ઉપાસનાનો મહામંત્ર, જેમના જાપથી માતાજી તમારા અટકેલા કાર્યો શીઘ્ર પૂરા કરશે

Hina Vaja

ઈંગ્લેન્ડના PM ઋષિ સુનકે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે રમ્યા ક્રિકેટ, જુઓ વીડિયો

Padma Patel

નવરાત્રી 2023: નવરાત્રી પર તમારી રાશિ પ્રમાણે કન્યાઓને ભોજન કરાવો, તમને મળશે જગદંબાના આશીર્વાદ

Hina Vaja
GSTV