GSTV

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

આણંદ તાલુકાના બોરીયાવી ગામની હરિપુરા પ્રાથમિક શાળાના વર્ગ 6 અને 7 અન્ય શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે વાલીઓએ આ નિર્ણયનો વિરોધ કરીને શાળાની બહાર ભારે સુત્રોચ્ચાર કરીને તાળાબંધી કરી હતી. હરીપુરા પ્રાથમિક શાળાથી અન્ય શાળાનું અંતર સાડા ત્રણ કિલોમીટર છે.

વાલીઓએ શાળા મર્જ થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે તેવો આરોપ મુક્યો હતો.વિદ્યાર્થીઓના લીવીંગ સર્ટીફિકેટ પણ અન્ય શાળામાં મર્જ માટે મોકલી દેવામાં આવ્યા છે. વાલીઓએ કહ્યું હતુ કે રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડી દેશે..જેના કારણે ડ્રોપઆઉટનું પ્રમાણ વધશે.

READ ALSO

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો

pratik shah

અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં

pratik shah

ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!