GSTV

હારીજ પંથકમાં ભાજપના કાર્યકરોમાં હોબાળો જોવા મળ્યો, શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ વિરોધના સૂર ઉઠવા લાગ્યા

Last Updated on September 15, 2021 by pratik shah

નવા સીએમ બાદ નવા પ્રધાન મંડળનને લઇને જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે.જેમાં નો રિપિટ થીયરીની વાતો પણ થઇ રહી છે..આ દરમિયાન હારીજ પંથકમાં ભાજપના કાર્યકરોમાં હોબાળો જોવા મળ્યો.

શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ વિરોધના સૂર ઉઠવા લાગ્યા

આમ તો ભાજપ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી છે.પરંતુ હવે આ શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે.ચાણસ્મા બેઠકના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી દિલીપભાઈ ઠાકોરને પ્રધાન મંડળમાંથી પડતા મૂકવા બાબતે હારીજ ચાણસ્મા સમી તાલુકાના આગેવાનો અને ટેકેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

BOB Recruitment 2021: ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેંક ઓફ બરોડામાં પડી છે ભરતી, આ તારીખ પહેલા કરી નાખજો અરજી

Pravin Makwana

માલામાલ/ 8.86 રૂપિયાનો આ શેર થયો 886 રૂપિયાનો, રોકાણકારોના 1 લાખ બની ગયા 1 કરોડ, તમારે પાસે છે કે નહીં?

Bansari

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પૂર્વ શિક્ષણમંત્રીના પુત્રને સેનેટ સભ્ય બનાવવા ભલામણ કરાતા મામલો વકર્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!