GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

હાર્દિકે અલ્પેશ ભાજપમાં જોડાતા કહ્યું, ‘આ તો સમય સમયની વાત છે…’

એક સમયે આંદોલનમાં સાથે રહેનારા અલ્પેશ અને હાર્દિકના માર્ગ હવે જુદા પડી ગયા છે. હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોરથી નારાજ છે. હાર્દિકે કહ્યું છે કે આ રીતે પક્ષપલ્ટો કરવો એ જનતા સાથે દ્રોહ છે. મંત્રી પદની લાલસાથી અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો છે. હાર્દિક પટેલે અલ્પેશને જુના મુદ્દાઓ યાદ કરાવ્યા હતા. અને આ મુદ્દાઓ અલ્પેશ સરકારમાં જોડાયા બાદ પૂર્ણ કરશે તેવો કટાક્ષ કર્યો હતો. આ સાથે જ ગુજરાતનું રાજકારણ ધીરે ધીરે નુકશાનકારક અને જોખમી બની રહ્યુ હોવાનો આક્ષેપ પણ હાર્દિકે લગાવ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!