GSTV
Home » News » હાર્દિક પટેલને પાર્ટીએ હેલિકોપ્ટર આપ્યું તો ટ્વિટર પર નામ આગળથી બેરોજગાર હટાવી દીધું!

હાર્દિક પટેલને પાર્ટીએ હેલિકોપ્ટર આપ્યું તો ટ્વિટર પર નામ આગળથી બેરોજગાર હટાવી દીધું!

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલ પર નામની આગળથી બેરોજગાર શબ્દ હટાવી દીધો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ચૂંટણી સભા સંબોધવા માટે પાર્ટીએ હેલિકોપ્ટર આપ્યુ છે.

અને હેલિકોપ્ટરલમાં બેઠેલા હાર્દિક પટેલના ફોટો સાથે બેરોજગાર હાર્દિકનું ટ્વીટર હેન્ડલ ટ્રોલ થયુ હતુ. જેને લઈને સોશિયલ મીડિયા પર કટાક્ષ થયા હતા. જે બાદ હાર્દિકે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બેરોજગાર શબ્દ હટાવ્યો છે.

READ ALSO

Related posts

90 દિવસમાં બંગાળમાં થશે નવાજૂની, દીદીની સરકાર પડી ભાંગશે કે શું?

Riyaz Parmar

ગૌતમ ગંભીરથી લઇ સન્ની દેઓલ સુધીની સેલિબ્રિટીએ ચૂંટણી જંગ ખેલ્યો, કોણ જીત્યું, કોણ હાર્યું?

Dharika Jansari

ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક હારશે, જાણો કારણ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!