GSTV
Home » News » ભાજપ ભજીયા ખવડાવી મત લે છે, ભજીયાના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ : હાર્દિક પટેલ

ભાજપ ભજીયા ખવડાવી મત લે છે, ભજીયાના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ : હાર્દિક પટેલ

હાર્દિક પટેલની ભચાવના આઘોઈ ગામે સભા યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપ સામે વાકપ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યુ હતુ કે ભાજપ ભજીયા ખવડાવી મત લે છે. ખુબ રૂપિયા કમાયા હોવાથી ચૂંટણી જીતવા ખર્યાઓ કરે છે. ભજીયાના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યુ છે. ભાજપ ભ્રષ્ટાચાર આચરી કમાણી કરે છે. વર્ષોથી રામ મંદિર બનાવાની વાત કરે છે 2019માં પણ બનાવી નથી શક્યા.

READ ALSO

Related posts

લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું

Mansi Patel

શબાના આઝમીએ પીએમ મોદીને જીત બદલ શુભેચ્છા પાઠવી તો લોકોએ કહ્યું કે તમે…

Riyaz Parmar

જાણો કોને ક્યું સ્થાન મળશે મોદીના પ્રધાનમંડળમાં?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!