GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ ઘડાય તેવી શક્યતા

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન રાજદ્રોહના કેસમાં ફસાયેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવે તેવી શક્યા છે. અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ચાર્જફ્રેમ થવાની શક્યતા છે. કોર્ટની કાર્યવાહી દરમ્યાન હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બામણીયા કોર્ટમાં હાજર રેહશે. આ પહેલા કોર્ટમાં હાર્દિકના વકીલે દલિલ કરી હતી કે, હાર્દિક પટેલે ગુજરાતની શાંતિ અને વ્યવસ્થા ડહોળાય તેવું કોઈ વિવાદિત નિવેદન આપ્યું જ નથી.

હાર્દિકના વકીલે ભાજપ પર પણ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે એફઆઈઆરમાં અલગ અલગ જગ્યાઓ પર બોલાયેલી વાતો તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. હાર્દિક ના વકીલે મીડિયા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, એફઆઈઆર મુજબ તો મીડિયાએ હકીકતોને તોડી મરોડીને બતાવી હતી અને તેથી હિંસા ભડકી હતી. હાર્દિક પટેલનો તેમાં કોઈ રીતે હાથ નથી. હાર્દિકના વકીલ ની દલીલ બાદ કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

Related posts

આ જિલ્લાઓમાં કોરોનાનો કહેર વધતા આવશ્યક વસ્તું સીવાય તમામ દુકાનો બંધ રાખવા કલેકટરનો આદેશ

Nilesh Jethva

ગુજરાતમાં પાવર ઓફ એટર્નીની નોંધણીમાં બદલાઈ ગયા છે નિયમો, ભૂલ કરી તો ભરાઈ જશો

Mansi Patel

અમદાવાદની આ સોસાયટીમાં એક સાથે 22 કેસ સામે આવતા હડકંપ, આખા એપાર્ટમેન્ટને કરાયું સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!