GSTV

કથિત ઓડિયો ક્લિપમાં રેશ્માએ કહ્યું હાર્દિકને હીરો બનાવવાનું બંધ કરો, હાર્દિકે આપ્યો આ જવાબ

Last Updated on October 28, 2017 by

રાજ્યમાં પાટીદાર નેતાઓ રાજકીય પક્ષો સાથે જોડાયા બાદ આ નેતાઓ અને પાસ કાર્યકરો વચ્ચે ઓડિયો ક્લિપ વોર શરૂ થયુ છે. જેમાં રેશમા પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વરૂણ અને નરેન્દ્ર પટેલ બાદ વાયરલ થઈ રહેલી રેશમાની કથિત ઓડિયો ક્લિપમાં તે પાટીદાર યુવાન સાથે તે ઊંચા સ્વરમાં બોલતી સંભળાય છે. તેને પાટીદાર સમાજના સોશિયલ મીડિયા ગ્રુપમાંથી હટાવી દેવાતા તેણે પાસ કાર્યકરને ધમકાવ્યા. તેણે હાર્દિકને હીરો બનાવવાનો ધંધો બંધ કરો તેમ પણ કહ્યું.

રેશમા પટેલ પાસ કાર્યકરને ધમકાવતા હોય તેવી વાયરલ થયેલી ઓડિયો ક્લિપ પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યુ કે હું હવે રેશમા પટેલને ઓળખતો નથી અને ભાજપનું કામ ડરાવવા ધમકાવવાનું છે.

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!