GSTV
Home » News » જે લોકોએ ફરિયાદ કરી હોય તેમને પણ જવાબ રજુ કરવો પડે : હાર્દિક પટેલ

જે લોકોએ ફરિયાદ કરી હોય તેમને પણ જવાબ રજુ કરવો પડે : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે પોતાના પર થયેલા કેસને લઇને નિવેદન આપ્યુ છે. જેમાં તેણે કહ્યું કે 4 વર્ષ જેટલો સમય વીતિ ગયો છે. જે લોકોએ ફરિયાદ કરી હોય તેમને પણ જવાબ રજુ કરવો પડે છે. 25 અને 26 તારીખે બનેલી ઘટના વિશે મારો જવાબ હશે અને જ્યારે પુરાવા માગશે ત્યારે વકીલ સાથે હાજર રહીશ. 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જે કેસને લઈને આજે હાર્દિકે પ્રતિક્રીયા આપી હતી.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!