GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ગુજરાતમાં મોદી સરકારની યોજનામાં કૌભાંડની શંકા, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રૂપાણી સરકાર સામે ઉઠાવ્યા આ સવાલ

હાર્દિક

બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગાના કામમાં 10 કરોડના મસમોટા કૌભાંડનો આક્ષેપ થયો છે.  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બાલિન્દ્રામાં મનરેગાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું કે મનરેગામાં કામ ન કર્યું હોય તેવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા છે. એટલું જ નહિં તેમના જોબકાર્ડ પણ બની ગયા છે. બીજી તરફ જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું કૌભાંડ 50 કરોડનું હોવાનો આક્ષેપ તેમણે કર્યો.

hardik patel
  • બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મનરેગા નું 10 કરોડના કૌભાંડ નો આક્ષેપ
  • જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો સરકાર પર મોટો આક્ષેપ
  • મનરેગા માં કામ ના કર્યું હોય એવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા
  • એટીએમ કાર્ડ ખુલી ગયા અને જોબકાર્ડ બની ગયા
  • ટીડીઓ ની સહી થી ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા
  • બનાસકાંઠા જિલ્લાનું 50 કરોડ નું કૌભાંડ હોવાનો આક્ષેપ

Read Also

Related posts

અમદાવાદમાં વગર પરવાનગીએ સેનેટાઈઝર્સ બનાવતા એકમ પર દરોડા, 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Nilesh Jethva

જયંતિ ભાનુશાળી હત્યા કેસ ઉકેલનાર અધિકારીને મળશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક્સલન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ

Nilesh Jethva

અટારી-વાઘા બોર્ડર પર BSFનું મ્યુઝિકલ પરફોર્મન્સ, આ ગીતે લોકોના જીત્યા દિલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!