હાર્દિક પટેલ રાજકોટના જસદણમાં સંગીતના તાલે ગરબા રમ્યો

નવલા નોરતામાં શ્રદ્ધાળુઓ ગરબા ગાઈને માની આરાધના કરતા હોય છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલ રાજકોટના જસદણમાં સંગીતના તાલે ગરબા રમ્યો હતો. જસદણ ખાતે હાર્દિકની સાથે મોટી સંખ્યામાં લોકો ગરબે ઘુમતા જોવા મળ્યા.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter